હળવદ : અજીતગઢ ગામે પિતા-પુત્રને જાનથી મારી નાખવાની ધમકી

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        હળવદના અજીતગઢ ગામના રહેવાસી યુવાન અને તેના પિતાને બે શખ્શોએ ફોન પર ગાળો આપી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

        હળવદના અજીતગઢ ગામના રહેવાસી ભરતભાઈ મુકેશભાઈ ઠક્કરે પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે આરોપી રજનીશ પ્રેમજી અગોલાએ તેને મોબાઈલમાં ફોન કરીને ગાળો આપી હતી તેમજ ફરિયાદીના પિતાને આરોપી મુકેશ પ્રેમજી અગોલાએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે

Comments
Loading...
WhatsApp chat