Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં ઓફીસ મા જુગાર રમતા અર્ધો ડઝન પતાપ્રેમી ઝડપાયા

બનાવની મળતી વિગત મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલી કબીરવાડી પાસે ભક્તિ સોસાયટી માં યદુનંદન લખેલી ઓફીસમાં જુગાર રમતા હોવાની બાતમી લોકલ ક્રાઈમ બ્રાચ ને મળતા ત્યાં દરોડો પાડતા દુર્લભજી મોહનભાઇ રૂપાલા, ચંદુ નરસીભાઈ સઘાણી, રાણા કાનાભાઈ કુંભારવાડિયા, રામુ બાબુભાઇ ઝીલરીયા, કાના બચુભાઇ કુંભારવાડિયા અને અમરસિંહ રાઘવજીભાઈ રૂપાલા સહિતના અર્ધો ડઝન શખ્સો ને પતા રમતા ઝડપી રૂપિયા 42 હજાર ની રોકડ કબજે કરી હતી

Comments
Loading...
WhatsApp chat