

હળવદમાં ગઈકાલે પાટીદાર સંકલ્પ યાત્રા હળવદ આવી પહોચી હતી હળવદ શહેરમાં હાર્દિક પટેલનું ભવ્ય સ્વગત કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ હળવદમાં રોડ-શો યોજાયો હતો જેમાં પાટીદારોએ ઉત્સાહ ભેર ભાગ લઈને પાટીદાર શક્તિથી અવગત કરાવ્યા હતા.હાર્દિકના રોડ-શો ને પગલે હળવદમાં સુરક્ષા વ્યવસ્થા સાથે ચુસ્તબંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતો.