



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
હળવદ ના રહેવાસી મનીષાબેન રાજુભાઈ મકવાણાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીને તેના મોટા પપ્પાને મિલકત બાબતે ભાગ પાડવા બાબતે વાતચીત ચાલતી હોય ત્યારે આરોપી કેશાભાઇ અને અશ્વિન કેશાભાઇ રહે બંને હળવદ વાળાએ ફરિયાદીનો હાથ પકડી ધસડીને ઘરની બહાર કાઢી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે



