Billboard ad 1150*250

હળવદ : ન્યુ એરા સ્કૂલમાં કૃતિ બનાવી વિદ્યાર્થીઓએ કાશ્મીર નિર્ણયને આવકાર્યો !

0 100
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

સરકારના કાશ્મીર નિર્ણયને સહર્ષ આવકાર્યો

Post ad 2
Post ad 3

મોરબી : કેન્દ્ર સરકાર દ્વારા ઐતિહાસિક ધારા 370 અને 35 A ની કલમને હટાવતા સમગ્ર દેશમાં દિવાળી જેવો
માહોલ બની ગયો છે ત્યારે હળવદની ન્યૂ એરા સંકુલના વિદ્યાર્થીઓએ જમ્મુ કાશ્મીરનો નકશો બનાવી રાષ્ટ્રધ્વજ લહેરાવી માનવ સાંકળ રચી સરકારના નિર્ણયને આવકાર્યો હતો.

ભારતમાં એક દેશ એક સંવિધાનને અમલમાં લાવી ધારા 370 અને 35 A નાબૂદ કરતા સમગ્ર દેશમાં દિવાળી પહેલા જ દિવાળી જેવો માહોલ ઉભો કરી દીધો છે ત્યારે સમગ્ર દેશમાં ફટાકડા ફોડી મો મીઠા કરી ઢોલ નગારા સાથે ઠેરઠેર ઉજવણી થઈ રહી છે ત્યારે આજે હળવદની ન્યૂ એરા , વિવેકાનંદ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ કાશ્મીરની અને ધારા 370 અને 35 Aની કૃતિ કરી હતી. હળવદની વિવેકાનંદ સાયન્સ સંકુલ ખાતે તમામ વિદ્યાર્થીઓ રાષ્ટ્રધ્વજ લહેરાવી ભરત સરકારના આ નિર્ણયને આવકાર્ય છે ત્યારે આ કાર્યક્રમમાં શાળાના સંચાલકો ,આચાર્ય ,શિક્ષકો દ્વારા 370 કલમ અને 35 Aની કલમ વિશે શાળાના બાળકોને માહિતીગાર કર્યા હતા.

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat