

હળવદના ભવાનીનગરમાં રહેતા ગોવિંદ અજાભાઇ દેવીપુજક પોતના મકાનમાં બીયરનો જથ્થો છુપાવ્યો હોવાની ખાનગી બાતમીના આધારે હળવદ પી.એસ.આઈ. શુકલા,મહેશભાઈ,ઈશ્વરભાઈ રબારી અને અજીતસિંહ સહિતના સ્ટાફે દરોડો પડતા બીયર બોટલ નંગ ૭૨ કીમત રૂ.૭૨૦૦ જપ્ત કરી આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.