


મોરબી જીલ્લા હળવદ તાલુકામાં આજે સતવારા સમાજ દ્રારા સગંઠન સંમેલન થયું.જેમાં સતવારા સમાજ ના આગેવાન મોરબી જીલ્લા પ્રભારી મંત્રી મેઘજીભાઈ કણઝારીયા નગરપાલિકા પ્રમુખ રણસોડભાઈ દલવાડી ,હળવદ વિવિધ હોદેદાર હાજર રહ્યા છે.મેઘજીભાઈ કહું કે સતવાર સમાજ એકતા જડ્વાય રહે તેવા સૂચનો આપ્યા હતા.

