Billboard ad 1150*250 Billboard ad 1150*250

હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે આજે મહિલાઓ દ્રારા બોળચોથવ્રતપૂજા કરવામાં આવી

હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે આજે પરણેલ સ્ત્રીઓ એ બોળીચોથવ્રતમાં એક રંગીન ગાય અને વાછરડાની પૂજા કરવામાં આવી હતી. હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે બોળીચોથ નું વ્રતરહીયા હતા તેમાં બધી પરણેલ સ્ત્રીએ રંગીન ગાય અને વાછરડાની પૂજા કરી હતી આ વ્રત શ્રાવણ સુદ ચોથના રોજ વ્રત કરવામાં આવે છે તેમાં પરણેલ સ્ત્રીઓ કાંઈ વસ્તુને કાપીયા વિનાઅને કાંઈ કાપેલું,દરેલું અનાજ કે ફ્રુટ એવી કાંઈ વસ્તુ જમીયા વિના આ વ્રત રહેવામાં આવતું હોય છે હળવદતાલુકાના નવા માલણીયાદ ગામે આજસવારથી જ પરણેલ સ્ત્રીએક રંગીન ગાય અને વાછરડાની પૂજા કરવામાટે ઉમટી પડી હતીઅને ખાલી પૂજા નહિ પણ સાથે સાથે બોળીચોથની સમૂહ વાર્તા પણ કરવામાંઆવતી હોય છે પછી ઢોલ ના તાલે રાસ દાંડિયા નો પણ આંનદ પણ કરતા હોય છે આવી રીતે આ વ્રતને ઉજવણી કરતા હોય છે.

Comments
Loading...
WhatsApp chat