Billboard ad 1150*250 Billboard ad 1150*250

હળવદ માં ફ્રેંડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા મેડીકલ ઓફિસર ને આવેદનપત્ર આપવામાં આવ્યું

.હળવદ માં આજે ફ્રેંડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા હળવદ માં આવેલ સરકારી હોસ્પિટલ કે જ્યાં ખુબ જ સારી ટ્રીટમેન્ટ કરી આપવામાં આવે હતી. હળવદ માં આજે ફ્રેંડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા હળવદ માં આવેલી સરકારી હોસ્પિટલ માં પ્રાઈવેટ હોસ્પિટલ કરતાં પણ વધુ સારી સારવાર કરવા માં આવે છે દર્દી ની ત્યારે અમારા ગ્રુપ ના વિશાલ ભાઈ જયસ્વાલ જોડે ૨ થી ૩ વખત એવો બનાવ બની ગયેલ છે કે જયારે આ હોસ્પિટલ માંથી ૫થી૬ જાત ની દવા આપવામાં આવે છે ત્યારે તે દવા ક્યારે લેવી તેનો કોઈ સમય લખી આપવામાં આવતો નથી . ફક્ત મૈખિત રીતે જ કહેવામાં આવે છે. ત્યારે હળવદ તેમજ આજુબાજુ ના ગામડા ના અભણ દર્દી ને  તે દવા લેવી હોય ત્યારે ખુબ જ તકલીફ નો સામનો કરવો પડે, જ્યારે એ બાબત નુ ધ્યાન લઇ ને આજ હળવદ ની સરકારી હોસ્પિટલ માં હવે પછી આ બાબત નુ ધ્યાન રાખી ને મેડીકલ ઓફિસર ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.  જેથી દરેક તાલુકા મથક ની  સી.એચ.સી કેન્દ્ર માં આ બાબત નુ ધ્યાન રાખવામાં આવે.આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ગ્રુપ ના પ્રમુખ વિશાલ જયસ્વાલ તેમજ મેમ્બર્સ  , મેહુલ પટેલ, અમન ભલગામા,હાદિઁક પરીખ,દિપ પટેલ,તુષાર પટેલ,મયુરભાઈ પરમાર,શિવમ ઠાકકર વગેરે એ હાજરી આપી.

 

Comments
Loading...
WhatsApp chat