મોરબી દિવ્ય ભાસ્કર ના પત્રકાર રવિ નિમાવત નો આજે જન્મદિવસ

મોરબી માં રેહતા અને ૯ જુન ના રોજ જન્મેલા રવિ નિમાવત ને નાનપણથી વાચનો શોખ છે એટલે તેમણે નાનપણથી જેમાં તેમનો વાચનો શોખ પૂરો થાય અને સમાજને ઉપયોગી થઇ શકાય તેવા વ્યવસાય ક્ષેત્રે જોડાવાનું નક્કી કર્યું હતું જથી તેમેણ ગ્રેજ્યુશેન બાદ પત્રકારિત્વ ના એક વર્ષનો કોર્ષ કર્યો હતો અને ત્યાર બાદ થોડો સમય તેમેણ સાંધ્ય દેનિક ઇન્ટર શીપ કરી અને પણ મોરબી માં તેને પત્રકાર ક્ષેત્રે કોઈ સારી તક ન મળતા તેમેણ સિરામિક ફેકટરીમાં કામે લાગ્યો ત્યાર બાદમાં સવારના ખ્યાતનામ અખાબર દિવ્ય ભાસ્કર માં કામ કરવાની તક મળતા મનગમતા વ્યવસાય સાથે જોડાયા અને છેલ્લા ૩ વર્ષથી તેમાં જોડાયેલા છે અને લોક ના પ્રશ્નો સાથે સારી કરેલી કામગીરી પોતની કલમ થી કંડારી પોતની લેખન કળાથી લોકોનું મન જીત્યું છે તો મોરબીન્યુઝ પરિવાર , તેના મિત્રો અને સગા સ્નેહીઓ તેને આજે જન્મદિવસ નિમિતે શુભકામના પાઠવી ને વધુ ને વધુ પ્રગતિના શીખોર સર કરે તેવી શુભકામના પાઠવી છે અને લોકો ને ઉપયોગી સમાચારો આપતો રહે તેવી તેના વાચકો માગ કરી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat