એમ.પી.શેઠ પ્લોટ પૌષધશાળામાં રવિવારે ગુણાનુવાદ સભા

લીંબડી ગોપાલ સંપ્રદાયના ગોપાલ ગચ્છ શીરોમણી વિદ્યાનંદી પ.પુ. ધન્યમુની મહારાજ સાહેબ તથા સૌરાષ્ટ્ર સિંહણ પ.પુ. લીલાવંતીબાઈ મહાસતીજીના સુશીષ્યા *સૌમ્યસ્વરુપી બા.બ્ર. પુજ્ય હીરાબાઈ મહાસતીજી* ની *ગુણાનુવાદ સભા* તા. ૧૪/૧૦/૧૮ રવીવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકે દશાશ્રીમાળી વણીક જ્ઞાતીની વાડી,સરદાર રોડ મોરબી ખાતે રાખેલ છે. તેમ
એમ.પી.શેઠ પ્લોટ પૌષધશાળા મોરબીના પ્રમુખ અને ટ્રસ્ટીઓની યાદી જણાવે છે

Comments
Loading...
WhatsApp chat