મોરબીમાં જીએસટી ઓન એન્યુઅલ રીટર્ન એન્ડ ઓડીટ વિષય પર માર્ગદર્શન સેમીનાર, Video

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

                કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી લાગુ કરવામાં આવ્યા બાદ જીએસટીને લગતા વિવિધ નિયમો, નિયમોમાં ફેરફાર અંગે જાણકારી માટે સીએ માટે વિવિધ માર્ગદર્શન સેમીનાર યોજાતા રહે છે જેમાં તાજેતરમાં મોરબી ખાતે જીએસટી ઓન એન્યુઅલ રીટર્ન એન્ડ ઓડીટ અંગે માહિતી આપવા માટે માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવ્યો હતો જે સેમીનારનો મોરબીના ચાર્ટર્ડ એકાઉન્ટટએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો જીએસટી અંગે માર્ગદર્શન આપવા માટે એસજીએસટીના ડેપ્યુટી કમિશનર મહેશ જાની સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તે ઉપરાંત સ્પીકર સીએ બિશન શાહ અને સીએ તરંગ કોઠારીએ પણ ઉપસ્થિત રહીને જીએસટી ઓન એન્યુઅલ રીટર્ન એન્ડ ઓડીટ વિષય પર તમામ સીએને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું વર્ષ ૨૦૧૮-૧૯ ના રીટર્ન કેવી રીતે ભરવા,રીફંડના પ્રશ્ન, ક્રેડીટ બાકી હોય તો અલગથી કેવી રીતે એપ્લીકેશન કરી સકાય સહિતના તમામ મુદે જાણકારી આપી હતી તેમજ વિવિધ પ્રશ્નોના નિરાકરણ કરવામાં આવ્યા હતા

Comments
Loading...
WhatsApp chat