Billboard ad 1150*250

મોરબીમાં નાણા રોકાણકારોની જાગૃતિ માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો, Video

0 56
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        સીક્યુરીટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) મુંબઈ અને રાજકોટ જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના સંયુક્ત ઉપક્રમે આજે મોરબી ખાતે નાણા રોકાણકારોની જાગૃતિ અર્થે ગ્રીવન્સ ઇન કેપિટલ માર્કેટ એન્ડ રોલ ઓફ સેબી રજીસ્ટર્ડ ઇન્વેસ્ટર્સ એસો વિષય પર મોરબીમાં માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવ્યો હતો

Post ad 2

જે સેમિનારમાં રાજકોટ બીએસઈ લીમીટેડના સીનીયર એકઝીક્યુટીવ કાર્તિકભાઈ બાવીસી સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને નાણા રોકાણકારોને સતાવતા વિવિધ પ્રશ્નોના સમાધાન કર્યા હતા અને જરૂરી માહિતી આપીને તેમને યોગ્ય દિશા બતાવી હતી તેમજ રોકાણ કરનારે કઈ કઈ બાબતોની કાળજી લેવી, સહિતની માહિતી પૂરી પાડવામાં આવી હતી સેમીનારમાં રાજકોટ જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ અને માજી સાંસદ રમાબેન માવાણી તેમજ મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat