Billboard ad 1150*250

મોરબી રાજકોટ હાઈવે પરથી ત્રણ પશુ ભરેલી બોલેરો ગાડી ગૌરક્ષકોએ ઝડપી

0 180
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબી રાજકોટ હાઈવે પરથી ૩ પશુઓ ભરેલ બોલરો ગૌ રક્ષકોએ રોકી

        ગૌવંશને કતલખાને ધકેલાતા રોકવા માટે શિવસેના અને ગૌરક્ષકોની ટીમ સતત દોડધામ કરી રહી છે જેમાં ગત રાત્રીના સમયે બોલેરો પીકઅપમાં પશુઓની હેરાફેરીને અટકાવવામાં સફળતા મળી છે અને 3 પશુઓનો છુટકારો કરાવી આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે    

        મોરબી રાજકોટ હાઈવે પરથી મોટી સંખ્યામાં વાહનચાલકો પસાર થતા હોય છે ત્યારે મોરબીથી પસાર થઈને રાજકોટ હાઇવે તરફ જતી બોલેરો પીકઅપ વાહન શંકાસ્પદ લાગતા શિવ સેના પ્રમુખ કે બી બોરીચા, ગૌ રક્ષક દળ મોરબીના  ગુજરાત પ્રભારી પાર્થ નેસડીયા, ટંકારા પ્રમુખ વિજયસિંહ ઝાલા અને જયદીપ, મહાકાલ ગ્રુપના ઉપપ્રમુખ ઇસ્વરભાઈ કથારિયા સહિત ગૌ-રક્ષકોએ બોલેરો પીકઅપ જીજે ૦૮ ઝેડ ના ચાલકને રોકી ગાડીની તલાસી લેતા તેમાં ઘાસ ચારો કે પાણી રાખ્યા વિના ૩ પશુઓને ભરી ત્રાસ થાય જણાઈ આવતા ગાડીને ટંકારા પોલીસ મથકે લઈને જઈને મોરબી શિવ સેનાના પ્રમુખ કે બી બોરીચાએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat