Billboard ad 1150*250

GSTV ના પત્રકાર રવિ સાણદિયાના નાના ભાઈ ચિરાગ સાણદિયા આજે ૨૪માં વર્ષમાં મંગલ પ્રવેશ

0 370
Post ad 1

જીએસટીવી ના પત્રકાર રવિ સાણદિયાના નાના ભાઈ ચિરાગ સાણદિયા આજે  જે માતા પિતાના આશીવાર્દ લઈને ૨૪મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.નાનપણથી જ લોકોને કઈંક  મદદ કરવાની ભાવના સાથે આગળ વધી રહેલા  ચિરાગ સિરામિક ઉધોગ માં લેબોલેટરી વિભાગ સાથે સંકળાયેલા છે.આજે તેમના જન્મદિવસ પર પરિવાર ,મિત્રોમાં હર્ષની લાગણી જોવા મળી છે.મિત્રવર્ગ તેમના મોબાઈલનંબર ૯૯૭૮૬ ૩૫૫૩૫ પર ખુબ ધોધ વરસાવી રહ્યા છે.

 

Post ad 2

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat