Billboard ad 1150*250

માધાપરવાડી પ્રા.શાળામાં નવરાત્રી મહોત્સવની શાનદાર ઉજવણી

0 42
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

         સૌરાષ્ટ્ર અને ગુજરાતની ભૂમિ એટલે દેવોની ભૂમિ,અનેક શક્તિપીઠમાં જગત જનની જંગદમ્બાના બેસણાં છે,અત્યારે જ્યાં જ્યાં વસે ગુજરાતી, જ્યાં જ્યાં વસે ભારતવાસી એ જગ્યાએ ગરબા ગુંજી રહયા છે,અને દૈવી શક્તિની આરધાનનાનું પર્વ ધામધૂમ પૂર્વક ઉજવાઈ રહ્યું છે ત્યારે મોરબીની માધાપર વાડી પ્રાથમીક શાળામાં નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી 

મોરબીની માધાપરવાડી શાળાની બાળાઓ માટે શાળામાં નવરાત્રી મહોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું શાળાની ૩૧૪  શક્તિ સ્વરૂપ વિદ્યાર્થીનીઓ અને દૈવીશક્તિ સ્વરૂપ તમામ શિક્ષિકા બહેનોએ મન મુકીને ગરબે રમીને માં દુર્ગાની આરધાનનાનું પર્વ દિપાવ્યું હતું. અને સારી રીતે ગરબે રમનાર વિદ્યાર્થીનીઓ કાજલ કરશનભાઈ ગોલતર – રાગ તાલ, ગાયન,ચાવડા રાજલ કાંતિલાલ વેલ ડ્રેશ, ચાવડા ખુશીલા પ્રવીણભાઈ ગુડ એક્શન, ચાવડા માયા તુલસી ડાન્સ, પરમાર વંદના હંસરાજભાઈ વેલ ડ્રેસ,ચાવડા યશવંતી તુલસી વેલ એક્શન, પરમાર ભાવિકા દયારામ ઓલ દેખાવ વગેરેમાં ખૂબ સરસ દેખાવ કરનારને શૈક્ષણિક કીટ અને સ્મૃતિચિહ્નન અર્પણ કરી પ્રોત્સાહિત કરેલ છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat