Billboard ad 1150*250

મોરબીની પ્રદુષણ ફેલવાતી ફેકટરીઓ સામે જી.પી.સી.બી ની લાલ આંખ

0 111
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબીમાં પ્રદુષણને ધ્યાનમાં રાખીને જી.પી.સી.બી છેલ્લા ત્રણ માસમાં પ્રદુષણ ઓકતી ૧૫૦ જેટલી ફેક્ત્રીઓને નોટિસો ફ્ટકારવામાં આવી છે. જેમા ચોવીસ ફેક્ટરી  પ્રતિબંધિત પેટકોકના ઉપયોગ કરતી હોવાથ ક્લોઝર નોટીસ , ૭૦ થી વધુ ફેક્ત્રીઓને કારણ દર્શક નોટિસ અને અને ૫૦ થી વધુને ને સામાન્ય પ્રદુષણ બદલ નોટિસ આપી હોવાનું સુત્રોંથી જાણવા મળ્યું છે
          

 મોરબીમાં સીરામીક ઉદ્યોગોનગરી તરીકે ઓળખવામાં આવે છે . ઉદ્યોગોના વધુ પ્રમાણથી હોવાથી ઘણા ફાય્દા તો થાય છે પણ સાથે સાથે નુકશાન પણ ભોગ્વાનો મોરબીના લોકોને વારો આવ્યો છે જેના લીધે પર્યાવરણને હવા અને પાણીનું પ્રદુષણ વધ્યું છે. ત્યારે આ મુદ્દાને ગંભીરતાથી લઈને જી.પી.સી.બી દ્વારા ઉદ્યોગો પ્રદુષણ ન ફેલાવે માટે કડક અમલવારી કરાવનું નક્કી કર્યું છે.

તો સુત્રોમાંથી મળતી માહિતી મુજબ  જેમાં જી.પી.સી.બી દ્વારા મે માસથી અત્યાર સુધીમાં દરમિયાન ૧૫૦ જેટલા ઔદ્યોગિક એકમોને પ્રદુષણ બદલ નોટિસો ફ્ટકારી  છે. જેમાં ૨૪ ફેકટરીઓ પેટકોકના વપરાશ બદલ ક્લોઝર નોટિસો આપવામાં આવી છે. પેટકોક ઉપયોગ પર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.આમ છતાં ૨૪ જટલા એકમો પેટકોકનો ઉપયોગ કરતા હોવાથી આ ઉપરાંત પચાસથી વધુ  ઔદ્યોગિક એકમોને હવા, પાણીનું પ્રદુષણ ફેલવા માટે અને ૭૦ થી વધુ  એકમો પણ પ્રદુષણ ફેલવતા હોય નોટિસ આપવામાં આવી છે.પણ આ કડક કાર્યવાહીથી ઉદ્યોગકારો પરીવર્તન આવશે કે નહી તે તો જોવાનું રહ્યું પણ હાલ આ પ્રદુષણ ને લીધે મોરબી લોકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે તે વાત નકારી  શકાય

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat