Billboard ad 1150*250

IGST પેઈડ કરી એક્સપોર્ટ છતાં રીફંડ મોડું મળે છે તો માંગો ૯ % વ્યાજ

0 120
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        જીએસટી ટેક્સ પેયર્સ મિત્રો, જો તમે આઈજીએસટી પેઈડ કરી તમારા માલ / સર્વિસનું એક્સપોર્ટ કરો છો અને તે IGST રીફંડ તમને મોડું મળે છે તો તમે ડીપાર્ટમેન્ટ પાસે ૯ ટકા વ્યાજની માંગણી કરી શકો છો.

        તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટમાં આ અંગેનો એક કેસ ચાલી ગયો જે એડવોકેટ વિનય શરાફ દ્વારા લડવામાં આવ્યો હતો જે મેસર્સ શરાફ નેચરલ સ્ટોન વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા હતો જે કેસને ટૂંકમાં સમજીએ.

Post ad 2

        આ અંગે સીજીએસટી એક્ટ રૂલ ૯૬ સમજીએ એક્સપોર્ટર જે માલ/સર્વિસ એક્સપોર્ટ કરે છે તેને સાત દિવસની અંદર ૯૦ % રીફંડની રકમ આપી દેવાની છે પણ જયારે શીપીંગ બીલ અને જીએસટીઆર 3 બી ભરાઈ ગયું હોય ત્યારે તે શીપીંગ બીલ અને GSTR 3 B ઓનલાઈન ઓટોમેટીક રીફંડ એપ્લીકેશન ગણી તે તેને રીફંડ પ્રોસેસમાં આગળ વધારે છે ઉપરોક્ત કેસમાં તમામ હકીકત સમયસર હોઈ પણ રીફંડ સમયસર ના ચુકવાતા, ગુજરાત હાઈકોર્ટે આ કેસ એજ્યુડીકેશન લેવલનો હોઈ ૯ ટકા વ્યાજની રકમ ચુકવવા યુનિયન ઓફ ઇન્ડિયા (સરકાર) ને ઓર્ડર કરાયો છે

જો તમારા કોઈ IGST REFUND પેન્ડીંગ હોય તો સંપર્ક કરો

જીએસટી વિષે તમામ સરળ અને સમજુતી તેમજ માહિતી માટે (PAID SERVICES)

વિશાલ એમ જોષી, સેન્ટ્રલ એક્સાઈઝ ક્ષેત્રના ૧૭ વર્ષના અનુભવી

(જીએસટી દ્વારા માન્યતા પ્રાપ્ત કન્સલટન્ટ) ગેસ્ટ હાઉસ રોડ મોરબી મો ૯૮૨૫૯ ૬૨૨૬૯

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat