ગૂડ મોર્નિંગ વિથ રવિ ડાંગર : કવિશ્રી જલન માતરીની લાજવાબ ગજલ, Video

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો  https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews 

ફક્ત મંદિરે જવાથી કે પૂજા કરવાથી જ ઈશ્વર મળે ? મારા મતે ના.કદાચ તમે આ બધું કરો પણ તેની સાથે ઈશ્વર પર તમારી શ્રદ્ધા ન હોય તો ક્યારેય ઈશ્વર મળે જ નહિ.

આવો ! આ સવારે “ગુડ મોર્નિંગ ગુજરાત વિથ રવિ ડાંગર”માં સાંભળો કવિશ્રી જલન માતરી સાહેબની લાજવાબ ગઝલ…

Comments
Loading...
WhatsApp chat