Billboard ad 1150*250 Billboard ad 1150*250

MEIS સ્કીમના નવા નોટીફીકેશનથી સિરામિક ઉદ્યોગમાં ખુશી

MEIS scheme જે ભારત સરકાર દ્વારા એક્સપોર્ટ ની અંદર ૩ % મળતી હતી પરંતુ છેલ્લા જાન્યુઆરી મહિના થી આ સ્કીમ મા આપણી પ્રોડક્ટ ની બાદબાકી થતા આ ફાયદો સિરામીક ના એકસપોર્ટરે ને મળતો ના હતો પરંતુ આજના આ નોટીફીકેશન જુની તારીખ થી લાગુ પડેલ છે તે માટે આપણા સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયા નો આ તકે ખાસ આભાર તેમને અવારનવાર આ મુદ્દે ચર્ચા કરી ને મીનીસ્ટરી માથી અપડેટ કરાવી અને આજે આપણે MEIS નો 3 % નો લાભ ચાલુ કરી શકયા તો ફરીથી મોરબી સિરામીક એશોસીએસન બધા મેમ્બરો વતી તેમનો અને કેન્દ્ર સરકાર નો આભાર માને છે ..

Comments
Loading...
WhatsApp chat