રાજકોટીયન્સ થઇ જાવ તૈયાર,  8 નવેમ્બરથી ‘આશુતોષ ઇલેક્ટ્રોનિકસ’નો શુભારંભ, જ્યાં મળશે ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટની વિશાળ રેન્જ  

ટીવી લેવું છે પણ કઈ કંપની સારી એ ખબર નથી? વ્યાજબી ભાવે અને પોતાના બજેટમાં સારી કંપનીની ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ મળે! કેમ નહીં, રાજકોટીયન્સ થઇ જાવ તૈયાર. આગામી 8 નવેમ્બરથી ‘આશુતોષ ઇલેક્ટ્રોનિકસ’નો શુભારંભ થશે. જ્યાં મળશે ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટની વિશાળ રેન્જ, તેમાંય ટી.વી.,ફ્રીઝ,એ.સી. સહિતના ઉપકરણો તમારા બજેટમાં..

રાજકોટમાં આગામી 8 નવેમ્બરના રોજ ગુરુનાનક જયંતિના સપરમા દહાડે ‘આશુતોષ ઇલેક્ટ્રોનિકસ’નો શુભારંભ થશે.  જ્યાં ટી.વી., ફ્રીજ, એ.સી., વોશિંગ મશીન, ડિશ વોશર, માઈક્રોવેવ ઓવન જેવી તમામ કંપનીની ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ મળી રહેશે. ગ્રાહકો પોતાની જરૂરિયાત અને શોખ પ્રમાણે લોઅરથી હાયર રેટમાં વિવિધ કેટેગરીમાં, જુદા-જુદા ફિચર્સ સાથે ફેન્સી અને કલરફુલ ડીઝાઈનમાં પોતાને ગમતી એસેસરીઝ ખરીદી શકશે

તા.8 નવેમ્બરના રોજ સવારે 10 વાગ્યાથી જંકશન પ્લોટ શેરી નં-5/11 માં મારુતિ સિલેક્શન નજીક ભવ્ય અને વિશાળ  ‘આશુતોષ ઇલેક્ટ્રોનિકસ’નો પ્રારંભ કરવામાં થશે. જ્યાં દરેક કંપનીની તમામ ઈલેક્ટ્રોનિક્સ આઈટમ એક જ જગ્યાએ મળી રહશે, એ પણ વ્યાજબી ભાવે. આ અંગેની વધુ માહિતી માટે +91 83207 93439, +91 74057 66579 નંબર પર સંપર્ક કરવાનું  ‘આશુતોષ ઇલેક્ટ્રોનિકસ’ની યાદીમાં જણાવામાં આવ્યું છે.

 

Comments
Loading...
WhatsApp chat