



મોરબી ની બહેનોમાં રહેલા ઇનર ટેલેન્ટ ને બહાર લાવવા માટે અને તેમને પ્લેટફોર્મ પુરૂં પાડવા માટે ઇન્ડિયન લાયન્સ ચેરમેન વિઝીટ નિમિતે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા“MORBI WOMENS GOT TALENT & KHADI FASHION SHOW” નું આયોજન કરાયું છે જેમાં સિંગિંગ, ડાન્સિંગ, મિમિક્રી, યોગા, ઝુમ્બા સ્ટેપ્સ અને અન્ય ટેલેન્ટની આઈટમ તેમજ ઓપન ખાદી ફેશન શો જેમાં ફક્ત ખાદીના કપડા પહેરી શકાશે
⏩ જેમાં બહુજ લીમીટેડ એન્ટ્રી લેવાની હોવાથી વહેલા તે પહેલા ના ધોરણે નામ લખાવવા
⏩ સોના ચાંદીની ગીફ્ટ અને શિલ્ડની સાથે ઇનામોની વણજાર તો ખરી જ ….
⏩ નામ લખાવવની છેલ્લી તારીખ : ૨૮/૫/૨૦૨૨
⏩ એન્ટ્રી માટેનો કોઈ ચાજૅ નથી
⏩ સ્થળ ; ટાઉનહોલ
⏩ તારીખ ;૫/૬/૨૦૨૨
⏩ સમય ; સાંજે ૪ થી ૭ સુધી
⏩ વધુ માહિતી મેળવવા માટે અને એન્ટ્રી લખાવવા માટે સંપર્ક કરો👇
શોભનાબા ઝાલા ,9979329837
પ્રિતીબેન દેસાઈ ; 9328970499
નયનાબેન બારા ,8530531830
મયુરીબેન કોટેચા ,9275951954
પ્રફુલ્લાબેન સોની, 9925726671
ધ્વનિબેન મારસેટી 9825461567
પુનીતાબેન છૈયા ,9724955554
કામીનીબેન સીધ, 7359649587

