Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિની રવિવારે જનરલ મીટીંગ યોજાશે

દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત મચ્છુ કાંઠા વ્યાસ જ્ઞાતિની મીટીંગ આગામી તા. ૦૫-૦૮ ને રવિવારના રોજ રાત્રીના ૦૮ : ૩૦ કલાકે અંબિકા રોડ, ડો. ગજસિંહના દવાખાનાની બાજુમાં વ્યાસ જ્ઞાતિના મકાને યોજાશે જેમાં જ્ઞાતિ સંગઠનને વધુને વધુ મજબુત બનાવી આગામી સમયમાં જ્ઞાતિના વિકાસના એજન્ડા પર ચર્ચા વિચારણાઓ કરવામાં આવશે વર્ષની આં સૌથી મોટી જનરલ મીટીંગમાં તમામ જ્ઞાતિજનોએ સમયસર હાજરી આપવા જ્ઞાતિ પ્રમુખ દિલીપભાઈ પૈજાની યાદીમાં જણાવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat