Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી સીનીયર સીટીઝન કાઉન્સિલની જનરલ મીટીંગ યોજાશે

વિશ્વ વયસ્ક દિન નિમિતે તા. ૦૧-૧૦ ના રોજ સીનીયર સીટીઝન કાઉન્સિલ મોરબી મોરબી દ્વારા તેના સભ્યો માટે જનરલ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે તા. ૦૧-૧૦ ના રોજ વાઘપરા ખાતેના ગાયત્રી મંદિર ખાતે સવારે ૦૯ : ૩૦ કલાકે જનરલ મીટીંગ યોજાશે જેમાં સીનીયર સીટીઝનના પ્રશ્નો અને મુશ્કેલીઓ અંગે સરકારને રજૂઆત કરવા માટેની ચર્ચા કરવામાં આવશે જનરલ મીટીંગમાં સભ્યોએ ઉપસ્થિત રહેવા સીનીયર સીટીઝન મંડળના પ્રમુખ પ્રવીણભાઈ મહેતા અને સેક્રેટરી બી કે લહેરૂની યાદીમાં જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat