

મોરબી જીલ્લાની અંગ્રેજી માધ્યમની નામાંકિત સ્કૂલ ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ જ્યાં શિક્ષણ સાથે સંસ્કારો નું પણ ઘડતર કરવામાં આવે છે જે શાળા દ્વારા સત્રના પ્રારંભે ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યો હતો
ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે તાજેતરમાં સત્રના પ્રથમ દિવસે વેદમાતા ગાયત્રી યજ્ઞકાર્ય તેમજ મંત્રોચ્ચાર ધ્વની વડે ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ પરિવાર ૭૫૦ વિદ્યાર્થીગણ અને ટ્રસ્ટીઓની હાજરીથી શિક્ષણ સાથે સંસ્કાર મેળવી જીવન સુગંધિત બને તેમજ વિશ્વ કલ્યાણની મંગલમય પ્રાર્થના સાથે શુભારંભ કરી નવી પહેલ કરી નવી રાહ ચિંધવામાં આવી છે