Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં ગોસ્વામી સમાજના વિધાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે

મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજના કે.જી.થી કોલેજ સુધીના વિધાર્થીઓનીસન્માન સમારોહ તા.૩ ને રવિવારે સાંજે ૪ થી ૮ ગોસ્વામી સમાજની વાડી લીલાપર રોડ ખાતે યોજાશે.આ સન્માન સમારોહમાં સંતો-મહંતો,રાજકીય-સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે.તેમજ સન્માન સમારોહ બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવમાં આવ્યું છે.આ સન્માન સમારોહમાં સર્વ ગોસ્વામી પરિવારને ઉપસ્થિત રહેવા સમસ્ત દશનામ ગોસ્વામી મંડળના પ્રમુખ ગુલાબગીરીની યાદીમાં જણાવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat