Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં ગોસ્વામી સમાજનાં તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો

મોરબી સમસ્ત ગોસ્વામી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ સમાજની વાડી ખાતે યોજાયો હતો જેમાં કેજી થી કોલેજ સુધીના કુલ ૧૬૫ તેજસ્વી છાત્રોને શિલ્ડ અને શૈક્ષણિક કીટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાતથા સમારોહમાં વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર સમાજના અગ્રણીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ સમાજના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વ્યસનમુક્તિ વિષય પર વક્તવ્ય રજુ કર્યા હતા.આ સમારોહમાં મોરબી પાલિકાના ઉપપ્રમુખ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહને સફળ બનાવવા માટે પ્રુખ ગુલાબગીરી ઘેલુંગીરી સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

 

 

Comments
Loading...
WhatsApp chat