Billboard ad 1150*250

મોરબીમાં ઉમિયા નવરાત્રી મહોત્સવના આજે ગરબા બંધ રહેશે

0 160
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબીમાં ગત રાત્રીથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે બપોર સુધીમાં ૨ ઇંચ જેટલો વરસાદ મોરબીમાં વરસી ચુક્યો છે જેના પગલે મોરબીના નવરાત્રી આયોજકો દ્વારા પહેલા નોરતે આજે પાર્ટી પ્લોટ બંધ રાખવાની ફરજ પડી છે.

મા અંબાની આરાધનાનું પર્વ આજથી શરુ થઇ ગયું છે ત્યારે આજે પહેલું નોરતું છે અને યુવક-યુવતીઓ ગરબે રમવા માટે થનગની રહ્યા છે પરંતુ મોરબીમાં વરસાદી માહોલ ગરબા પ્રેમીઓ માટે વિધ્ન રૂપ બન્યો છે.મોરબીમાં વરસાદી માહોલના પગલે નવરાત્રી આયોજકો દ્વારા આજના દિવસે ગરબા મૌફૂક રાખવાનો નિર્ણય લીધો છે જેમાં મોરબીના ઉમિયા નવરાત્રી મહોત્સવ આજના દિવસે ગરબા બંધ રહેશે તેની દરેક ગરબા પ્રેમીઓ નોંધ લે તેવું આયોજકો દ્વારા જણાવ્યું છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat