ટંકારાના નાના ખીજડીયા ગામે કોમી એકતા સાથે ગણપતી વિસર્જન કરાયું

ટંકારાના નાના ખીજડીયા સમસ્ત ગામ દ્વારા ગણપતી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ગણપતિની ગઈકાલે વિસર્જન કરવામાં આવ્યું અને વિસર્જન પહેલા મહાઆરતીમાં મોટી સંખ્યામા આસપાસના ગામના ગણેશભકતો જોડાયા હતા.તેમજ મહાઆરતીમાં કોમી એકતાની ભાવના જોવા મળી હતી જેમાં નાના ખીજડીયા ગામના સરપંચ ફિરોજભાઈ મહાઆરતીમાં જોડાયા હતા તથા ગામમાં બધા જ પ્રસંગોમાં ગામના બધા લોકો એક સાથે મળીને ઉજવણી કરે છે અને એકબીજાના સુખ દુઃખમાં સહભાગી બની હળીમળીને રહે છે.

 

Comments
Loading...
WhatsApp chat