
તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
હાલ ગણેશ મહોત્સવની ધામધૂમથી સર્વત્ર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વાંકાનેરની ધર્મનગર સોસાયટીમાં વસતા પંડ્યા પરિવાર દ્વારા તેમના નિવાસસ્થાને ગણપતિ સ્થાપન કરીને પૂજન કરવામાં આવી રહ્યું છે પંડ્યા પરિવાર દ્વારા છેલ્લા ૮ વર્ષથી ગણપતિ દાદાની સ્થાપના કરીને આરતી અને ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરાય છે પરીક્ષિત પંડ્યા અને પ્રકાશ પંડ્યા સહિતના પરિવારજનો ગણપતિ દાદાની આરતી કરી ધન્યતા અનુભવી રહ્યા છે
