ગણેશ મંડપવાળા અરવિંદભાઈ બારૈયાની આજે ૧૭ મી લગ્નની વર્ષગાંઠ

ટંકારા તાલુકાના ખીજડીયા ગામના વતની અને સેવાકીય પ્રવૃતિઓમાં હમેશા અગ્રેસર ગણેશ મંડપ સર્વિસ વાળા અરવિંદભાઈ બારૈયાની આજે ૧૭ મી લગ્નની વર્ષગાંઠ નિમિતે તેના પર અભિનંદનની વર્ષ થઇ રહી છે.

ટંકારા તાલુકાના ખીજડિયા ગામના વતની ને હાલ મોરબી રહેતા  ગણેશ મંડપ વાળા અરવિંદભાઈ બારૈયા ના લગ્ન ઇન્દુબેન સાથે ૧૭ વર્ષ પહેલાં  થયા હતા અને આજે બન્ને લગ્નના સુખી જીવનના ૧૮ વર્ષમાં પ્રવેશ કર્યો છે તેમને સંતાનમાં બે બાળકો છે ઓમ અને આયુષ્ય તો અરવિંદભાઈ મંડપ સાથે સીરામીક ના વ્યવસાયમાં માં જોડાયેલા છે તો પ્રભુ આ જોડી સદા સલામત રાખે તેવી તેમના પરિવાર તેમજ સ્નેહીઓ શુભેચ્છા પાઠવી છે આ તકે મોરબીન્યુઝ ની ટીમ પણ દંપતીને શુભકામનાઓ પાઠવે છે

 

Comments
Loading...
WhatsApp chat