



મોરબી શહેરના રવાપર રોડ પર આવેલી શક્તિ સોસાયટી – ૨ માં પણ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં નિયમિત વિવિધ નીતનવા કાર્યક્રમો સાથે ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જેમાં તાજેતરમાં ૫૬ ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું ગણપતિ બાપ્પાને ૫૬ ભોગનો થાળ ધરવામાં આવ્યો હતો જે દર્શનનો ભક્તોએ લાભ લીધો હતો.

