Billboard ad 1150*250

ગાંધીજી જન્મજયંતી વિશેષ : મોરબીના ફોટોગ્રાફર પાસે ગાંધી સ્ટેમ્પનો સંગ્રહ

0 53
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        સમગ્ર રાષ્ટ્ર જયારે ગાંધીજીની ૧૫૦ ની જન્મજયંતી પર્વની ઉજવણી કરી રહ્યું છે ત્યારે મોરબીના ફોટોગ્રાફર દ્વારા ગાંધીજીની તપાસ ટીકીટ અને સ્ટેમ્પનો અનોખો સંગ્રહ જોવા મળે છે

મોરબીના ફોટોગ્રાફર જીતુભાઈ પલણ જે ટપાલ ટિકીટ સંગ્રહનો શોખ પણ ધરાવે છે તેમણે પોતાના આ સંગ્રહમાં વિવિધ ગાંધી સ્ટેમ્પ આજે વર્ષો પર્યન્ત જાળવી રાખી છે. જીતુભાઈ એક સમાજ સેવકની રૂએ મોરબીમાં વિવિધ સામાજિક અને પર્યાવરણીય પ્રવૃતિઓમાં અગ્રેસર છે  જીતુભાઇ પલણની સેવાકીય પ્રવૃત્તિની નોંધ લઇને વિવિધ સંસ્થાઓએ તેમનું બહુમાન કરેલ,જેમાં રોટરી ક્લબ મોરબી (વોકેશનલ સર્વિસ એવોર્ડ), યુવા જ્ઞાનોત્સવ ટીમ મોરબી,આર્ટ ઓફ લિવિંગ સંસ્થા  મોરબી તથા પર્યાવરણ અને સંસ્કૃતિ રક્ષક ટ્રસ્ટ અમરેલી (રજત ચન્દ્ર) વગેરેનો સમાવેશ થાય છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat