Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના નાની વાવડી ગામના બાળકો દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન

મોરબીના નાની વાવડી ગામે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જોકે આ ગણપતિનું આયોજન વિશિષ્ટ છે કારણકે યુવાનો કે વડીલો દ્વારા નહિ પરંતુ અહી ગણપતિ આયોજન આઠ થી દસ વર્ષના ભૂલકાઓ પોતાની પોકેટમનીમાંથી રકમ બચાવીને અહી ગણપતિનું આયોજન કરી રહ્યા છે. નિયમિત ભૂલકાઓના હસ્તે આરતી કરીને ગણપતિ બાપ્પાની ભક્તિ કરવામાં આવી રહી છે.

 

Comments
Loading...
WhatsApp chat