Billboard ad 1150*250

મોરબી એલ.ઈ.કોલેજના પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા ગણપતી મહોત્સવનું આયોજન

0 382

મોરબીની એલ.ઈ.કોલેજના વિદ્યાર્થીઓ પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય અને સામાજિક પ્રવૃતિઓ ચલાવતા હોય છે જે કોલેજીયન યુવાનો પોતાની હોસ્ટેલમાં ગણપતિ મહોત્સવનું પણ આયોજન કરે છે. હાલ હોસ્ટેલ ખાતે બિરાજમાન ગણપતિ મહોત્સવમાં કોલેજીયન યુવાનો ભક્તિભાવથી ભગવાન ગણેશની આરાધના કરે છે નિયમિત આરતીનો પણ કોલેજીયન યુવાનો લાભ લઇ રહયા છે.

 

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat