



દાદા ગુરુ અજરામર સ્વામીના ચરમોત્સવ નિમિતે અજરામર ગૌરવ ડો. ગુરુદેવ નિરંજન મુની અને ચેતન મુનીની પ્રેરણાથી અજરામર એક્ટીવ અસોર્ટ દ્વારા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું દર્દી નારાયણની સેવા કરીને પ્રભુ ભક્તિ કરવામાં આવી હતી સંસ્થાના અગ્રણી એડવોકેટ ઉર્મિલાબેન મહેતાની આગેવાનીમાં સંસ્થાના સભ્યોએ દર્દીઓને ફ્રુટ વિતરણ કર્યું હતું



