વાંકાનેરના થાન રોડ પરથી દારૂ સાથે ત્રણ ઝડપાયા

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન થાન રોડ પરના હેમપેટ કારખાના પાસેથી આરોપી વિક્રમ પરબત સરૈયા ભરવાડ રહે હસનપર તા. વાંકાનેર, બાબુ મોનાભાઈ સરૈયા રહે જેતપરડા તા. વાંકાનેર અને નવઘણ પ્રેમજી સાદરીયા રહે જેતપરડા તા.વાંકાનેર એમ ત્રણને ઝડપી લઈને ૧૯ બોટલ ઈંગ્લીશ દારૂ કીમત રૂ ૫૭૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે જયારે આરોપી દિનેશ પ્રભુ કોળી રહે જેતપરડા તા વાંકાનેર વાળાનું નામ ખુલતા તેની સામે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે  

Comments
Loading...
WhatsApp chat