


પંડિત રામશર્મા આચાર્ય પ્રેરિત દેવસંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય હરિદ્વાર અને ગાયત્રી પરિવાર મોરબી દ્વારા તા 18.04.18 થી 25.04.18 દરમિયાન આયોજિત નિઃશુલ્ક યોગ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે
જેમાં દરરોજ સવારે 5 થી 7 કલાકે પટેલ કન્યાછાત્રાલય કેમ્પસ, નવા બસ સ્ટેન્ડ પાછળ મોરબી ખાતે યોગ શિબિર યોજાશે. આ યોગ શિબિરમાં પ્રજ્ઞા યોગ-પ્રાણાયામ -ધ્યાન-મુદ્રા -સૂર્યનમસ્કાર -વિવિધ સંસ્કારો નું થિયરી અને પ્રેક્ટિકલ જ્ઞાન હરિદ્વારથી ખાસ પધારેલા યોગાચાર્ય રામસિંહ યાદવ દ્વારા આપવામાં આવશે

