



સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ રાજકોટ ના સહયોગથી તા. ૨૧ ને ગુરુવારે પુષ્પનક્ષત્ર નિમિતે દર વખતની જેમ આ વખતે પણ નિશુલ્ક સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવાનો કેમ્પ યોજાશે જેથી નાના બાળકો ઉંમર ૦ થી ૧૫ વર્ષ સુધીનાંને સુવર્ણ પ્રાશન ટીપા પીવડાવવા લઇ આવવા અનુરોધ કરવામાં આવ્યો છે
તાં 21.5.2026.ને ગુરુવાર નાં રોજ પુષ્પ નક્ષત્ર હોવાથી સુવર્ણપ્રાશનના ટીપાં ફ્રી માં પીવડાવવા માટે નીચે નાં સ્થળે અને સમયે કેમ્પ રાખેલ છે.તો મોરબી ની તમામ સોસાયટીનાં બાળકોને આં લાભ લેવા માટે વિનતી કરવામાં આવે છે.આં કેમ્પ મા શ્રી ઉમિયા સિનિયર સિટીઝન કલબ મોરબીનાં સભ્યો ફ્રી સેવા આપશે.
સ્થળ ,, વિશ્વકર્મા સોસાયટી
નીલકંઠ સ્કૂલ સામે
હનુમાનજી મંદિર
રવાપર રોડ મોરબી
તારીખ.. 21.5.2026 ને ગુરુવાર
સમય ,,૯.૦૦ થી ૧.૦૦
વધારે માહિતી માટે મોબાઈલ નંબર ૯૪૨૭૨૧૩૯૯૯ નો સંપર્ક કરવા વિનતી.