



મોરબીમાં આજે પ્રેમ પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક અને સ્કૂલ બુકના સેટનું વિનામુલ્યે વિતરણ કરાયું હતું
મોરબીમાં આજે શ્રી આચાર્ય ફુલચંદ મસા તથા બાલમુની ( શંખેશ્વર ૧૦૮ ) જા.સાહેબ સંચાલિત પ્રેમ પરિવાર- મોરબી દ્વારા વિદ્યાર્થીઓને 1500 નોટબુક અને 250 સ્કૂલ બુકના સેટનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. તેમ પ્રેમ પરિવારના જયેશ દેસાઈની યાદીમાં જણાવ્યું છે

