Billboard ad 1150*250

હડિયાણા પટેલ પરિવાર દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે

0 118
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        જરૂરિયાતમંદ દર્દીઓના નિદાન, સારવાર માટે મોરબી સ્થિત હડીયાણા પટેલ પરિવાર દ્વારા તા. ૧૩ ને રવિવારના રોજ શેઠ શ્રી કાનજી નારણ કાનાણી પટેલ સમાજવાડી હડીયાણા તા. ધ્રોલ ખાતે નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારે ૯ થી બપોરે ૧ સુધી કેસ કાઢી આપવામાં આવશે

        મોરબી સ્થિત હડિયાણા પટેલ પરિવાર આયોજિત નિશુલ્ક નિદાન કેમ્પમાં આંખ, ચર્મરોગ, બાળરોગ, સ્ત્રીરોગ, હાડકાના રોગો તેમજ ડાયાબીટીસ અને આંખ, નાક ગળા સહિતના રોગોના નિષ્ણાંત ડોકટરો દ્વારા દર્દીઓને તપાસવામાં આવશે કેમ્પને સફળ બનાવવા સંસ્થા પ્રમુખ હંસરાજભાઈ કાનજીભાઈ કાનાણી, મંત્રી ભવાનભાઈ મોહનભાઈ કગથરા પ્રોજેક્ટ ચેરમેન ડો. જે એલ દેલવાડીયા સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat