Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં આજથી દિવાળી સુધી વિનામૂલ્યે ફ્રી ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન

 

મોરબીવાસીઓ માટે આજથી દિવાળી સુધી વિનામૂલ્યે દાંતની તકલીફ માટે વિનામૂલ્યે ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

 

મોરબીના ગજાનન ડેન્ટલ કેર, કલરવ હોસ્પિટલ પાસે, શનાળા રોડ મોરબી ખાતે દિવાળી સુધી ફ્રી ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાશે જેમાં ડેન્ટિસ્ટ ડો.નિલેશભાઈ પરમાર દર્દીઓને વિનામૂલ્યે ચેકઅપ કરી આપશે ગજાનન ડેન્ટલ કેર ખાતે સવારે ૧૦ થી ૧ અને સાંજે ૪ થી ૬ કલાકે દર્દીઓ વિનામૂલ્યે ચેકઅપનો લાભ લઇ શકશે

Comments
Loading...
WhatsApp chat