Billboard ad 1150*250

મોરબીમાં રવિવારે ડાયાબીટીસના દર્દીઓ માટે ફ્રી કેમ્પ યોજાશે

0 116
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        લાઈફ લાઈન હોસ્પિટલ તથા ફીઝીયોથેરાપી સેન્ટર દ્વારા તા ૧૭ ને રવિવારે સવારે ૯ થી બપોરે ૧ કલાક સુધી ડાયાબીટીસના દર્દી માટે ફ્રી કેમ્પનું આયોજન કરેલ છે

Post ad 2

        જે કેમ્પમાં આવનાર દરેક દર્દીને ફ્રી સુગર ચેક કરી આપવામાં આવશે તે ઉપરાંત ડાયાબીટીસને લીધે થતા સેકન્ડરી કોમ્લીકેશન જેવા કે ડાયાબેટીક ન્યુરોપથી, મેદસ્વીતા, પેશાબની તકલીફ, વાસક્યુંલર કોમ્પ્લીકેશન સહિતની જાણકારી અને તેને અટકાવવા માટેની થતી એકસરસાઈઝ, ડાયેટ અને લાઈફસ્ટાઈલ મોડીફીકેશન શીખવવામાં આવશે

         કેમ્પનો લાભ લેવા માટે નામ નોંધાવવા ૦૨૮૨૨ ૨૨૫૯૯૦ અને ૯૬૬૨૩ ૨૯૯૯૦ પર નામ નોંધાવવા જણાવ્યું છે કેમ્પ તા. ૧૭ ને રવિવારે લાઈફલાઈન હોસ્પિટલ, પૃથ્વીરાજ પ્લોટ, પી જી પટેલ કોલેજ પાછળ, શનાળા રોડ મોરબી ખાતે યોજાશે

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat