મોરબીના માધાપરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

 

મોરબીની માધાપર શેરી ૧૫ માં જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને મોરબી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 

 

મળતી માહિતી મુજબ મોરબીના માધાપર શેરી ૧૫ માં જાહેરમાં જુગાર રમતા લાધાભાઇ ગાંડુભાઈ રાઠોડ, હસમુખભાઈ સવજીભાઈ લાંધણોજા, જગદીશભાઈ ટપુભાઈ લાંધણોજા અને દીપકભાઈ ચમનલાલ લાંધણોજાને રોકડ રકમ રૂ.૫૦૦૦ સાથે મોરબી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat