જીલ્લા કક્ષાની U-૧૯ ટેકવેન્ડો સ્પર્ધામાં નવજીવન સ્કુલના ૪ વિધાર્થી ઉતીર્ણ

ગુજરાત રમત-ગમત વિભાગ આયોજિત જીલ્લા કક્ષાની U-૧૯ ટેકવેન્ડોસ્પર્ધા યોજાઈ હતી.જેમાં નવજીવન વિધાલયના ચાર વિધાર્થીઓ ઉતીર્ણ થયા હતા. શિક્ષણની સાથે રમત ગમતને પ્રોત્સાહન આપતી શાળાના વિદ્યાર્થીઓ જીલ્લા કક્ષાની સ્પર્ધામાં ઝળક્યા છે

મોરબી જીલ્લા કક્ષાની U-૧૯ ટેકવેન્ડો સ્પર્ધા નાલંદા વિધાલયમાં યોજાઈ હતી.જેમાં નવજીવન વિધાલયના ધોરણ-૧૦ના ત્રણ વિધાર્થીઓ બાવરવા જીત એસ., મકવાણા યશ એચ., અને ઝારીયા સુજલ એફ. એ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.જ્યારે પરમાર હર્દીક્ક પી.એ સિલ્વર મેડલ મેળવીને શાળા તથા પરિવારનું નામ રોશન કર્યું છે.

 

 

 

Comments
Loading...
WhatsApp chat