મોરબી જીલ્લાના ચાર પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી

મોરબી જીલ્લામાં ફરજ બજાવતા ચાર પોલીસ કર્મચારીઓની આજે આંતરિક બદલી કરવાના આદેશ જીલ્લા પોલીસવડા દ્વારા આપવામાં આવ્યા છે

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલા દ્વારા આજે ચાર પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે જેમાં સીટી ટ્રાફિકમાં ફરજ બજાવતા ચંદુભાઈ ઇન્દરીયાની હળવદ, સીટી ટ્રાફિકમાં ફરજ બજાવતા રવિરાજસિંહ શક્તિસિંહ પરમારની પોલીસ હેડ ક્વાર્ટર પરત, મહિલા પોલીસ સ્ટેશનના જ્યોત્સનાબેન પરમારની હળવદ તેમજ મોરબી સીટી બી ડીવીઝનમાં ફરજ બજાવતા કનુભા બળદાની માળિયા (મી.) પોલીસ મથકમાં બદલી કરવામાં આવી છે

Comments
Loading...
WhatsApp chat