મોરબી જીલ્લામાં ચાર નવા પી.આઈ.ની નિમણુક

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ૧૫૧ પોલીસ ઇન્સ્પેકટરોની બદલી અંગે હુકમ કરવામાં આવ્યા છે.જેમાં મોરબી જીલ્લામાં ચાર નવા પીઆઈની મુકવામાં આવ્યા છે. અમદાવાદ ફરજ બજાવતા આર.કે.ઝાલા,સીઆઇડી રાજકોટના દાફડા,ઇન્ટેલિજન્સ વિભાગના આઈ.એચ કોંઢિયા અને બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા એચ.એન રાઠોડને મોરબી જિલ્લામાં મુકવામાં આવ્યા છે જ્યારે વાંકાનેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ચંદ્રાવાડીયાની રાજકોટ બદલી કરવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat