



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબી-માળિયા હાઈવે પર અવારનવાર અકસ્માતના બનાવો બનતા રહે છે ત્યારે માળિયા હાઈવે પર આવેલ સર્વોદય હોટલ નજીક એક રિક્ષા પલટી મારી હતા ચાર લોકોને ઈજા થઈ હતી જે મામલે પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી માળિયા હાઇવે પર આવેલ સર્વોદય હોટલ નજીક રિક્ષા પલટી મારી જતા રામલાલ બીજારામ, વિજયકુમાર વીરેનકુમાર મિશ્રા, વીરાસિંગ અને સંતોષકુમાર આશરામમેં ઈજા થઇ હોવાની માહિતી મળી હતી.આ મામલે પોલીસે બનાવ અંગે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.



