મોરબીના અયોધ્યાપૂરી મેઈન રોડ પર જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો કરીને જુગાર રમતા ગોકળ વિશાલ ભરવાડ, રમેશ માયા આહીર, અયુબખાન હબીબખાન પઠાણ, અને અશોક ઠાકરશી પટેલ એમ ચારને ઝડપી લઈને ૧૦,૨૬૦ ની રોકડ રકમ જપ્ત કરી છે