Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના વિજયનગરમાં જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબી પંથકમાં જુગારના ધમધમાટ વચ્ચે એ ડીવીઝન પોલીસે વિજયનગરમાં જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને ઝડપી રોકડ રકમ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી સીટી એ ડીવીઝન પોલીસે વિજયનગરમાં જુગાર રમાતો હોવાની બાતમીને પગલે દરોડો કરતા જાહેરમાં જુગાર રમતા વાસુદેવ લાલજીભાઈ દલસાણીયા, મગન દેવજીભાઈ જશાપરા, બાબુ કાનજીભાઈ વિડજા અને દેવજી ભગવાનજીભાઈ દેત્રોજા એમ ચારને ઝડપી લઈને ૪૬,૨૫૦ ની રોકડ રકમ જપ્ત કરી છે

Comments
Loading...
WhatsApp chat